ભારતના અનેક રાજ્યો પર દેવું છે, જેમાં ભારતના 10 મોટા રાજ્યો વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ

ઝારખંડ દસમા સ્થાને છે, જે રાજ્ય પર દેવું કુલ જીડીપીના 27 ટકા છે, જેના પર વ્યાજ 4.23 ટકા છે. 

તમિલનાડુનું દેવું કુલ જીડીપીના 25.6 ટકા છે. આના પર વ્યાજ 28.3 ટકા છે.

હરિયાણા પર 25.5 ટકા લોન છે, જેના પર વ્યાજ 2.96 ટકા છે.

આસામ પર 24.4 ટકા દેવું છે, જેના પર વ્યાજ 5.67 ટકા છે.

તેલંગાણા પર 23.8 ટકા દેવું છે, જેના પર 14 ટકા વ્યાજ લાગુ છે.

છત્તીસગઢ પર 25 ટકાની લોન છે, જેના પર 5.07 ટકા વ્યાજ લાગુ છે.

કર્ણાટક પર 23 ટકા દેવું છે, જેના પર વ્યાજ દર 25 ટકા છે.

મહારાષ્ટ્ર પર 18.2 ટકા દેવું છે, જેના પર વ્યાજ 38.79 ટકા છે.

ગુજરાત પર 15.3 ટકા લોન છે, જેના પર વ્યાજ દર 25.62 ટકા છે.

ઓડિશા પર 13.1 ટકા દેવું છે, જેના પર વ્યાજ દર 8.65 ટકા છે.