29/01/2024 

કયા દેશના લોકો સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે

Image - pexels

સોશિયલ મીડિયા પર તમારું પણ એકાઉન્ટ હશે

શું તમે જાણો છો, કયો દેશ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ છે

સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ ફિલિપાઇન્સના લોકો રહે છે

ફિલિપાઇન્સના લોકો સરેરાશ 4 કલાક 6 મિનિટ સો.મીડિયા પર વિતાવે છે

ભારતના લોકો સરેરાશ 2 કલાક 36 મિનિટ સો.મીડિયા પર વિતાવે છે 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા મામલે ભારત 14મા નંબરે છે

આ તમામ માહિતી વર્લ્ડ ઓફ સ્ટેટિક્સ પરથી લેવામાં આવી છે

જો કોઈ 5 રૂપિયાની નોટ કે 10 નો સિક્કો સ્વીકારવાની ના પાડે તો કાયદો શું કહે છે? જાણો