29 January 2024
Photo : Social Media
જો કોઈ 5 રૂપિયાની નોટ કે 10 નો સિક્કો સ્વીકારવાની ના પાડે તો?
Photo : Social Media
ચલણી નોટ જેમ જેમ જૂની થતી જાય છે, તેમ તેમ બજારમાં લોકો તેને સ્વીકારવાની ના પાડે છે.
Photo : Social Media
આવી જ સ્થિતિ પાંચની નોટ અને 10 ના સિક્કાની છે.
Photo : Social Media
પરંતુ લોકોએ નહીં જાણતા હોય કે પાંચની નોટ ન સ્વીકારવી કેટલો મોટો ગુનો બને
Photo : Social Media
RBI દ્વારા હજી સુધી પાંચની નોટ કે 10 ના સિક્કાને બજારમાંથી હટાવવામાં આવ્યા નથી.
Photo : Social Media
આ સમગ્ર બાબતે વકીલે ચલણી નોટ અંગે શું પ્રાવધાન છે તે જણાવ્યું
Photo : Social Media
વકીલ પ્રતાપસિંહ મહિડાએ જણાવ્યું કે, ચલણી નાણું એ સરકારનો આદેશ છે અને એ જો તમે નહીં સ્વીકારો તો ગંભીર ગુનો બને છે.
Photo : Social Media
આમ કરવા પાછળ ipc ની કલમ 124(A) પ્રમાણે આજીવન કેદ અને દસ વર્ષની સજાની જોગવાઈ અને દંડની પણ જોગવાઈ છે.
Photo : Social Media
આની સાથે IPC 188 લાગે છે. જેની અંદર પણ ત્રણ માસની સજા અને દંડ ની જોગવાઈ છે.
Photo : Social Media
એટલે કે સ્પષ્ટ છે કે જે દેશનું નાણું છે જેને સરકારે બંધ નથી કર્યું તેને સ્વીકારવાની ના પાડવી એ ચોક્કસપણે ગંભીર ગુનો બને છે.
'ગુલાબી શરારા'થી લઈ 'પ્યાર કા નગમા' ગીતોમાં જ્યારે ઉમેશ પરમારે આપ્યો તબલાનો તાલ
અહીં ક્લિક કરો