(Credit Image : Getty Images)

19 Aug 2025

Rudraksha: રુદ્રાક્ષ પહેરીને ક્યાં ન જવું જોઈએ?

ધાર્મિક શાસ્ત્રોમાં રુદ્રાક્ષ પહેરવાના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. પરંતુ રુદ્રાક્ષ પહેરવા માટે વ્યક્તિએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે.

નિયમો

ધાર્મિક માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષ પહેરીને કેટલીક જગ્યાએ જવું નિષેધ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તે કયા સ્થળો છે.

પહેરીને ક્યાં ન જવું?

રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને સ્મશાન ભૂમિને અશુદ્ધ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રુદ્રાક્ષ પહેરીને સ્મશાનમાં ન જવું જોઈએ.

સ્મશાન ભૂમિ

રુદ્રાક્ષ પહેરેલી વ્યક્તિએ એવી જગ્યાએ ન જવું જોઈએ જ્યાં માંસ અને દારૂનું સેવન કરવામાં આવે છે. આનાથી તમારા રુદ્રાક્ષ અશુદ્ધ થઈ શકે છે.

માંસ અને દારૂનું સેવન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાળકના જન્મસ્થળ પર રુદ્રાક્ષ પહેરવુ જોઈએ નહીં. કારણ કે તે સૂતક કાળ માનવામાં આવે છે.

બાળકનો જન્મ

ધાર્મિક માન્યતા અનુસાર, સૂતા પહેલા રુદ્રાક્ષ કાઢી નાખવુ જોઈએ, કારણ કે સૂતી વખતે શરીરને અશુદ્ધ માનવામાં આવે છે.

સૂતી વખતે