(Credit Image : Getty Images)
15 Aug 2025
ઘરમાં આ છોડ વાવો, પૈસાનો થશે આપમેળે જ વરસાદ!
ક્રેસુલા છોડ પૈસાને ચુંબકની જેમ આકર્ષે છે, જો તેને યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં.
મની પ્લાન્ટ
ક્રેસુલા છોડને જેડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે, વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વાસ્તુ અને જ્યોતિષ
ક્રેસુલા છોડને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. તે તમારી નાણાકીય પ્રગતિ માટે ખૂબ જ મદદરૂપ છે. તેને પૈસા આકર્ષતો છોડ પણ માનવામાં આવે છે.
લક્ષ્મીજીનું પ્રતીક
જો તમે તેને ઘરના પ્રવેશદ્વારની જમણી બાજુ અથવા કાર્યસ્થળ પર દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો છો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.
ક્યાં રાખવું
વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર જેડ પ્લાન્ટ સમૃદ્ધિ અને સારા નસીબને આકર્ષે છે અને પોઝિટિવીટી વધારે છે.
પોઝિટિવ એનર્જી
જેડ પ્લાન્ટ તમારા તણાવને ઘટાડે છે. તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારે છે અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવે છે.
તણાવ ઘટાડે છે
તમે તમારા બેડરૂમમાં જેટ પ્લાન્ટ પણ લગાવી શકો છો, તે ઓક્સિજનનું પ્રમાણ વધારે છે અને સારી ઊંઘ માટે ખૂબ મદદરૂપ છે.
સારી ઊંઘ
આ પણ વાંચો
ભૂલથી પણ બીજા પાસેથી મફતમાં ન લો આ 5 વસ્તુઓ, ઘરમાંથી ખુશીઓ જતી રહેશે
ગેસ પર ડાયરેક્ટ રોટલી શેકવાથી શું થાય છે?
આ 5 વાતો કોઈની સાથે શેર ન કરો…