ભારતના દરેક રાજ્યમાં પેટ્રોલના ભાવ અલગ-અલગ હોય છે

07/12/2023     

પેટ્રોલની કિંમતમાં તફાવત રાજ્ય દ્વારા લગાવવામાં આવતા ટેક્સના કારણે હોય છે

ગુજરાતમાં પેટ્રોલની કિંમત 96.70 રૂપિયા છે

Image -  Freepik

દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ અંદામાન-નિકોબારમાં મળે છે

આંદામાન-નિકોબારમાં પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા છે

આંદામાન-નિકોબાર બાદ અરૂણાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ સસ્તું છે

અરૂણાચલ પ્રદેશમાં પેટ્રોલની કિંમત 92.83 રૂપિયા છે

ભારતમાં સૌથી વધુ પેટ્રોલની કિંમત રાજસ્થાનના ગંગાનગરમાં છે

ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.30 રૂપિયા છે

ચીનના મુકાબલે વધી જશે ભારતીય નૌસેનાની તાકાત