ચીનના મુકાબલે વધી જશે ભારતીય નૌસેનાની તાકાત

07 DEC 2023

TV9 HINDI

ભારતના યુદ્ધવાહક જહાજ

હિંદ મહાસાગરમાં ચીનની નૌસેનાનો સામનો કરવા માટે ભારતે તેના યુદ્ધપોત જહાજ વધારવાની તૈયારી કરી લીધી છે.

ઍરક્રાફ્ટ કેરિયર

તેના માટે ભારત તેના નૌસેના બેડામાં એક ઍરક્રાફ્ટ કેરિયર એટલે ક વિમાનવાહક જહાજને જોડવા જઈ રહ્યુ છે. જે અત્યંત ઉપયોગી સાબિત થશે

400 બિલિયન ડોલરની કિંમત

આ ઍર ક્રાફ્ટ કેરિયરની કિંમત અંદાજિત 400 બિલિયન ડોલર આંકવામા આવી છે. જેને બહુ ઝડપથી મંજૂરી મળવાની યોજના છે.

28 લડાકુ જેટ

આ ઍરક્રાફ્ટ કેરિયર પર એકસાથે 28 લડાકુ જેટ અને હેલિકોપ્ટર રાખી શકાશે. આ યુદ્ધપોત 45000 ટન પાણીને હટાવવામાં સક્ષમ છે.

તેજસ અને રાફેલ

આ ઍરક્રાફ્ટ કેરિયરને જલદી જ કમિશન કરવામાં આવશે. તેનાથી ફ્રાંસીસી રાફેલ જેટ અને ભારતનું સ્વદેશી ફાઈટર પ્લેન તેજસ પણ ઉડાન ભરશે.

INS Vikrant

આ પહેલા INS Vikrant  ગત વર્ષે જ ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યુ છે. આ સ્વદેશી ઍરક્રાફ્ટ કેરિયર છે જે કોચિન શિપયાર્ડમાં તૈયાર થયુ છે.

45 હજાર ટન વજન

45 હજાર ટન વજનના નવા વિમાનવાહકને 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે

40 હજાર કરોડ ખર્ચ

આ ખબર સામે આવ્યા બાદ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગણાતા સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે એક એવી રિપોર્ટ પ્રકાશિત કરી જે તેનો ડર બતાવે છે.

IPL 2024 આ 5 ક્રિકેટર્સે કરી લીધા લગ્ન, શું પત્નીઓ ચમકાવશે નસીબ ?

07 Dec 2023

Pic credit - Instagram