21 નવેમ્બર 2023

પીએમ મોદી ભારતીય ટીમના ખેલાડીઓને ખાસ આંમત્રણ આપ્યું

Pic Credit - ANI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા મેચ બાદ ડ્રેસિંગ રુમમાં પહોચ્યાં હતા

Pic Credit - ANI

તમામ ખેલાડીઓને મળ્યા અને તેમની પીઠ થપથપાવી

Pic Credit - ANI

પીએમએ ખેલાડીઓને કહ્યું હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે.

Pic Credit - ANI

પીએમ મોદીએ રાહુલ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી

Pic Credit - ANI

બધાને મળ્યા બાદ પીએમએ તમામ ખેલાડીઓને ખાસ આમંત્રણ આપ્યું હતુ.

Pic Credit - ANI

પીએમ મોદીએ ખેલાડીઓને કહ્યું તમે ફ્રી થાવ ત્યારે દિલ્હી આવજો આ મારુ આપ સૌને ખાસ નિમંત્રણ છે

Pic Credit - ANI

તમામ ખેલાડીઓ નિરાશ ચેહરો જોઈને પીએમએ સૌનું મનોબડ વધારવા પ્રયાસ કર્યો હતો.

Pic Credit - ANI

ખેલાડીઓએ પણ પીએમના આમંત્રણને આવકાર્યુ હતુ

Pic Credit - ANI

પીએમ મોદીએ ફાઈનલમાં હાર બાદ રોહિત-વિરાટને આપ્યો ખાસ સંદેશ

Pic Credit - ANI