21 નવેમ્બર 2023

પીએમ મોદીએ  રોહિત-વિરાટની  પીઠ થપથપાવી

Pic Credit - ANI

વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ ખેલાડીઓને મળ્યા  પીએમ મોદી

Pic Credit - ANI

પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની લીધી મુલાકાત

Pic Credit - ANI

પીએમ મોદીએ કોચ-કેપ્ટન સહિત તમામ ખેલાડીઓનું મનોબળ વધાર્યું

Pic Credit - ANI

પીએમ મોદી સૌપ્રથમ  કેપ્ટન રોહિત શર્મા અને  વિરાટ કોહલીને મળ્યા

Pic Credit - ANI

બંને સ્ટાર ખેલાડીઓને  પીએમ મોદીએ આપ્યો  ખાસ સંદેશ

Pic Credit - ANI

પીએમ મોદીએ કહ્યું-  'નિરાશ ના થાઓ, 10-10 મેચ જીતી અહીં પહોંચ્યા છો'

Pic Credit - ANI

પીએમ મોદીએ  રોહિત-વિરાટનો હાથ પકડી બંનેને સાંત્વના પાઠવી

Pic Credit - ANI

આઠ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વર્લ્ડ કપ જીત્યા બાદ પોતાના દેશ પરત નહીં જાય