લાલ કિલ્લો પહેલા લાલ નહીં, પરંતુ આવા રંગનો હતો

13/10/2023  

Image - britannica

દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો દેશના ઐતિહાસિક સ્થળોમાંથી એક છે

લાલ કિલ્લાને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે

વિશ્વ ધરોહરમાં સામેલ લાલ કિલ્લો મુઘલ બાદશાહ શાહજહાંએ બંધાવ્યો હતો

લાલ કિલ્લાનું બાંધકામ કરનાર આર્કીટેક્ચર ઉસ્તાદ અહમદ લોહરી હતા

લાલ કિલ્લાને પહેલા કિલ્લા-એ-મુબારક તરીકે ઓળખવામાં આવતો હતો

લાલ કિલ્લો બનાવવામાં 10 વર્ષ લાગ્યા હતા, શું તમને ખબર છે પહેલા તેનો રંગ કયો હતો

શાહજહાંએ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું ત્યારે તેનો રંગ સફેદ હતો

કિલ્લાનો રંગ ફિક્કો પડવા લાગતાં અંગ્રેજોએ તેને લાલ રંગ કરાવ્યો હતો

શું સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ઝેર બની જાય છે? નાસાએ આપ્યો જવાબ