12/10/2023

શું સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ઝેર બની જાય છે?

Image - pixabay

આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થવાનું છે

વિશ્વના ઘણા દેશોમાં માન્યતા છે કે, સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક ઝેર બની જાય છે

લોકોની આ માન્યતા પર NASAએ જવાબ આપ્યો છે

લોકોનું માનવું છે કે સૂર્યગ્રહણ દરમિયાન પડતા કિરણોથી ખોરાક બગડી જાય છે

NASAએ કહ્યું કે સૂર્યગ્રહણથી ખોરાક બગડી જાય છે, તો ખેતરોમાં ઉગતો પાક કેમ ખરાબ થતો નથી

સૂર્યગ્રહણને લઈને અલગ અલગ દેશોમાં દંતકથાઓ પ્રચલિત છે, જેના કારણે લોકોમાં આ ખોટી માન્યતા છે 

સૂર્યગ્રહણ દરમિયાન જમવાથી કોઈનું મૃત્યુ થયું હોય તો, લોકો આ વાતને સાચી માની લે છે, પરંતુ એવું નથી

NASAનું કહેવું છે કે, સૂર્યગ્રહણ દરમિયાન દુર્ભાગ્યપણે જો કોઈનું મૃત્યુ થાય છે, તો એ માત્ર સંયોગ છે

શરીરને તંદુરસ્ત રાખવા આ વાસણમાં પીવો પાણી