7 માર્ચ 2024

યશસ્વી જયસ્વાલનો  મોટો રેકોર્ડ

ધર્મશાળા ટેસ્ટમાં  યશસ્વીએ કર્યો કમાલ

Pic Credit - BCCI

જયસ્વાલે ધર્મશાળામાં  57 રન ફટકાર્યા

Pic Credit - BCCI

યશસ્વીએ મેચમાં  ત્રણ સિક્સર ફટકારી

Pic Credit - BCCI

સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે  26 સિક્સર પૂર્ણ કરી

Pic Credit - BCCI

વિરોધી ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનાર  ભારતીય ખેલાડી બન્યો

Pic Credit - BCCI

સચિન, વિરાટ, રોહિતને  આ મામલે પાછળ છોડ્યા

Pic Credit - BCCI

સચિને મહાન કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ 25 સિક્સર ફટકારી હતી

Pic Credit - BCCI

વિરાટ કોહલીએ તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ માત્ર 26 સિક્સર જ ફટકારી છે

Pic Credit - BCCI

આ ખાસ વ્યક્તિએ સાનિયા મિર્ઝાને લખ્યો પત્ર, આપી સુંદર ભેટ