6 માર્ચ 2024

સાનિયા મિર્ઝાને મળી  ખાસ ભેટ

સાનિયા મિર્ઝાના જીવનમાં છેલ્લા કેટલાક દિવસોમાં આવ્યા અનેક ઉતાર-ચઢાવ

Pic Credit - Instagram

શોએબ માલિક સાથે  સાનિયા મિર્ઝાના  લગ્ન જીવનનો આવ્યો અંત

Pic Credit - Instagram

ડિવોર્સ બાદ ફરી  કામમાં વ્યસ્ત થઈ  સાનિયા મિર્ઝા

Pic Credit - Instagram

સાનિયા મિર્ઝાનો  પરિવાર અને મિત્રો તેની સાથે

Pic Credit - Instagram

સાનિયા મિર્ઝાને બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે મોકલી ખાસ ભેટ

Pic Credit - Instagram

દીપિકાએ ગિફ્ટ સાથે  એક લેટર પણ મોકલ્યો

Pic Credit - Instagram

વિમેન્સ ડે પહેલા  દીપિકાએ સાનિયાને  સેલ્ફ કેર પ્રોડક્ટ ગિફ્ટ કરી

Pic Credit - Instagram

સાનિયા મિર્ઝાએ દીપિકાની ગિફ્ટનો ફોટો  instagram પર શેર કર્યો

Pic Credit - Instagram

ધર્મશાળામાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11ને લઈ રોહિત શર્માએ કહી મોટી વાત