સૂર્યનો રંગ લાલ, પીળો કે કેસરી નથી, તો કયો છે ? જાણો અહીં
ઈસરોએ ચંદ્ર બાદ હવે સૂર્ય પર પહોચવા માટે આજે આદિત્ય L1 લોન્ચ કર્યુ છે
ત્યારે સૂર્ય પર આપણે પહોચીએ એ પહેલા તમને ખબર છે કે સૂર્યનો અસલી રંગ કયો છે ?
જો તમે વિચારી રહ્યા છો કે સૂર્ય પીળા, કેસરી કે લાલ રંગનો હોય છે તો તમે ખોટા છો
જી હા સૂર્યનો અસલી રંગ કેસરી, પીળો કે લાલ બિલકુલ પણ નથી
નાસાના એક રિપોર્ટ મુજબ સૂર્યનો અસલી રંગ સફેદ છે
તો પછી સૂર્ય લાલ, પીળો કે કેસરી કેમ દેખાય છે?
તમને જણાવી દઈએ વાયુમંડળના કારણે સૂર્ય પીળા રંગનો દેખાય છે
અને સૂર્યાસ્તના સમયે સૂર્યના રંગ પ્રકીર્ણના કારણે તે લાલ અથવા કેસરી દેખાય છે
સૂર્ય અલગ અલગ રંગોના સ્પેક્ટ્રમથી બનેલ છે
ભારતનું સૂર્ય મિશન, આદિત્ય L-1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર જઈ કરશે સંશોધન
અહીં ક્લિક કરો