ભારતનું સૂર્ય મિશન, આદિત્ય L-1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર જઈ કરશે સંશોધન

ચંદ્રયાન-3 મિશન પછી ભારત હવે તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. ISRO તેને 2 સપ્ટેમ્બરે સવારે 11:50 વાગ્યે શ્રીહરિકોટાથી લોન્ચ કરશે

ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય L-1 જાન્યુઆરી 2024ના પહેલા સપ્તાહમાં તેના નિશ્ચિત બિંદુ એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ (L-1) પર પહોંચી જશે

ભારતનો આદિત્ય L-1 કુલ 15 લાખ કિલોમીટરનો પ્રવાસ કરીને L-1 પોઈન્ટ પર પહોંચશે.

તે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવેલું એક એવું બિંદુ છે જ્યાંથી સૂર્ય કોઈપણ અવરોધ વિના સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

આ બિંદુનું ગુરુત્વાકર્ષણ કોઈપણ વાહન માટે અનુકૂળ માનવામાં આવે છે. આદિત્ય આ બિંદુથી L-1 સંશોધન કરશે.

નાસાએ 2018 માં તેનું સૂર્ય મિશન શરૂ કર્યું હતું, જેણે 2021 માં સૂર્યની બાહ્ય સપાટીને સ્પર્શ કર્યો હતો

સૂર્યમાં કેટલી પૃથ્વી સમાઈ શકે છે ? જાણો સૂર્ય સાથે જોડાયેલી રસપ્રદ વાતો