સ્વસ્થ રહીને લાંબું જીવન જીવવાનું જાપાનીઓનું રહસ્ય

જાપાનના લોકોને એન્ટી-ઓક્સિડન્ટ, ફાઈબર, વિટામિન C અને E જેવા અનેક પોષક તત્વો પ્રદાન કરે છે

જાપાનમાં મોટા પાયે ફર્મેન્ટેડ એટલે કે આથો આવે તેવા ફૂડનુ સેવન કરે છે

જાપાનમાં ગ્રી ટીનુ સેવન સૌથી વધુ થાય છે. જે ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે

જાપાનમાં લોકો રોજ ચાલવું, ફરવા જવુ જેવી શારીરિક ક્રિયાઓ કરતા રહે છે

જાપાની મોટે ભાગે બાફેલા,ઓછા તળેલા, ધીમી આંચે પકાવેલા ખોરાક ખાવાનું પસંદ કરે છે

  જાપાનના લોકો માટે સ્વસ્થ રહેવાનું સૌથી મોટું રહસ્ય એ છે કે આ લોકો ક્યારેય પેટ ભરીને ખાતા નથી

કેળના પાન પર જમવાના છે ગજબના ફાયદા, મળશે આ હેલ્થ બેનિફિટ