દક્ષિણ ભારતમાં કેળના પાન પર જમવાની પરંપરા ઘણી પૌરાણીક છે.
ધાર્મિક મહત્વની સાથે કેળના પાન પર જમવાના ઘણા હેલ્થ બેનિફિટ છે.
કેળના પાનમાં નેચરલ એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે આપણા શરીરને બિમારીઓ માંથી દૂર રાખે છે.
કેળના પાનમાં પોલીફેનોલ્સ હોય છે જે પાંચન તંત્ર માટે ફાયદાકારક છે.
કેળના પાનમાં ભોજન બનાવવાથી તેના સ્વાદમાં પણ વધારો થાય છે
કેળનું પાન કેમિકલ ફ્રી હોય છે જેના કારણે આપણી હેલ્થને કોઈ પ્રકારની બિમારીનો ખતરો રહેતો નથી.
કેળના પાનને સાફ કરવું આસાન છે અને ફરી ઉપયોગમાં પણ લઈ શકાય છે.
પ્લાસ્ટિક પ્લેટની તુલનામાં કેળના પાન પર્યાવરણ માટે સેફ અને ઈકો-ફ્રેન્ડલી છે.
કેળના પાનમાં ભોજન કરવાથી શરીરને જોઈતા તમામ પોષક તત્વો મળી રહે છે.
તેના પાન પોષક તત્વોથી ભરપૂર હોવાથી તે સ્કિન માટે પણ ઘણા ફાયદાકારક છે.
પુરી અને અમદાવાદની રથ યાત્રામાં શું છે અંતર ?