ISROના ચેરમેન એસ સોમનાથનો પગાર કેટલો છે

14/09/23

Pic Credit - twitter

એસ સોમનાથ 15 જાન્યુઆરી 2022થી ISROના ચેરમેન છે

એસ સોમનાથના કાર્યકાળમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ હરણફાળ ભરી છે

એસ સોમનાથના કાર્યકાળમાં ISROએ ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક પુરું કર્યું

હવે ISROએ એસ સોમનાથની અધ્યક્ષતામાં સૂર્યના અભ્યાસ માટે 'આદિત્ય એલ-1' લોન્ચ કર્યું છે

ISROના ચેરમેનનો રેન્ક ભારત સરકારના સચિવ સ્તરનો હોય છે, તેથી એસ સોમનાથ સીધા પ્રધાનમંત્રીને રિપાર્ટ કરે છે

ઈસરોના ચેરમેનને દર મહિને રૂ.2.5 લાખ પગાર મળે છે, આમાં ભથ્થાં અને અન્ય સુવિધાઓ સામેલ નથી 

ISROના પૂર્વ ચેરમેન જી.માધવને કહ્યું હતું કે, ISROના વૈજ્ઞાનિકોને બીજા દેશો કરતાં ઓછો પગાર મળે છે

આના પર એસ સોમનાથે કહ્યું હતું કે ISROના વૈજ્ઞાનિકો પૈસા માટે નહિં પણ પેશન માટે કામ કરે છે

આ યોજના અંતર્ગત 75 લાખ મફત ગેસ કનેક્શન આપશે સરકાર