13/09/23
આ યોજના અંતર્ગત 75 લાખ મફત ગેસ કનેક્શન આપશે સરકાર
કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના અંતર્ગત નવા ગેસ કનેક્શન આપવાની મંજૂરી અપાઈ
કેન્દ્ર સરકારની મંજૂરી મળતાં જ હવે 75 લાખ મહિલાઓને મળશે ફ્રીમાં ગેસ કનેક્શન
ખાસ વાત એ છે કે, આ 75 લાખ કનેક્શન આગામી 3 વર્ષમાં જ આપવામાં આવશે
બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાને મંજૂરી અપાઈ
નવા 75 લાખ કનેક્શન મફતમાં આપવા માટે સરકાર રૂ.1650 કરોડ ખર્ચશે
તાજેતરમાં, સરકારે LPG સિલિન્ડર પર 200 રૂપિયાની ઘટાડવાની જાહેરાત કરી હતી
આ યોજના અંતર્ગત પહેલા કરતા હવે 400 રૂપિયા ઓછી કિંમતમાં મળશે ગેસ સિલિન્ડર
ઉજ્જવલા યોજના હેઠળ સરકાર દરેક કનેક્શન માટે 2200 રૂપિયાની સબસિડી આપશે
કેન્દ્ર સરકાર પસ્તી વેચીને કરશે રૂ.1 હજાર કરોડની કમાણી, જાણો કેવી રીતે
અહીં ક્લિક કરો