બર્થ ડે ગર્લ તારા સુતારિયાની નેટવર્થ કેટલી ?

20 નવેમ્બર 2023

Pic Credit- insta

વર્ષ 2019માં તારા સુતારિયાએ કર્યુ હતુ ડેબ્યૂ

Pic Credit- insta

મુંબઈમાં જન્મેલી તારા સુતરિયા આજે 28 વર્ષની થઈ છે

Pic Credit- insta

તારા સુતારિયાની હાઈટ 5 ફિટ 5 ઈંચ છે

Pic Credit- insta

તારા સુતારિયાએ St. Andrew’s Collegeથી માસ મિડિયામાં ડિગ્રી મેળવી 

Pic Credit- insta

ઈન્સ્ટાગ્રામ પર તારા સુતારિયા 8.8 મિલિયન ફોલોવર્સ ધરાવે છે

Pic Credit- insta

તારા સુતરિયા સ્ટૂડન્ટ ઓફ ધ યર 2, હિરોપંતી, એક વિલન રિટન અને મરજાવા જેવી ફિલ્મથી પ્રખ્યાત થઈ છે

Pic Credit- insta

12 નવેમ્બરના રોજ તેની ફિલ્મ અપૂર્વા રિલિઝ થઈ

Pic Credit- insta

તારા સુતારિયા બોલ્ડનેસ અને ક્યૂટનેસ માટે જાણીતી છે

Pic Credit- insta

વ્હાઈટ શર્ટ અને બ્લેક મિની સ્કર્ટમાં મલાઈકા અરોરાની ગ્લેમર્સ સ્ટાઈલ, જુઓ ફોટો