વ્હાઈટ શર્ટ અને બ્લેક મિની સ્કર્ટમાં મલાઈકા  જોવા મળી

Courtesy: Instagram

મલાઈકાની લેટેસ્ટ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે

Courtesy: Instagram

મલાઈકા અરોરા મિની સ્કર્ટમાં સુંદર લાગી રહી છે

Courtesy: Instagram

મલાઈકા અરોરાનો ગ્લેમર લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Courtesy: Instagram

મલાઈકા અરોરાએ બ્લેક હાર્ટ શેપ્ડ બેગ કૈરી કરી છે

Courtesy: Instagram

મલાઈકાની તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે

Courtesy: Instagram

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Courtesy: Instagram

50 વર્ષની મલાઈકા અરોરાની આ સ્ટાઈલ કિલર છે

Courtesy: Instagram

મલાઈકા અરોરા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે

Courtesy: Instagram

રેડ બનારસી સાડીમાં ભોજપુરી ક્વીન મોનાલિસાનો કિલર લુક, જુઓ ફોટો

Courtesy: Instagram