હેલિકોપ્ટરને હિંદીમાં શું કહે છે, આજે જાણી લો અસલી નામ

5 Oct 2024

દુનિયામાં ભાષાનો વૈભવ ઘણો મોટો છે. દરેક દેશની પોતપોતાની ભાષા છે. જેમા લોકો અંદરોઅંદર વાત કરે છે. 

ભાષા વૈભવ

Credit: social-media

એ તો આપણે સહુ જાણીએ છીએ કે સૌથી વધુ બોલાતી ભાષા અંગ્રેજી છે. 

અંગ્રેજી ભાષા

Credit: social-media

એટલુ જ નહીં અંગ્રેજી ભાષામાં અનેક શબ્દ એવા છે જેનો જેવા છે તેમ જ પ્રયોગ થાય છે.

શબ્દોનો ઉપયોગ

Credit: social-media

જો આ શબ્દોના હિંદી નામ કોઈને પૂછી લો તો ભાગ્યે જ જવાબ આપી શકે

ભાગ્યે જ કોઈ જવાબ આપી શકે

Credit: social-media

આજે અમે આપને એક એવા જ શબ્દ વિશે જણાવશુ જેનુ હિંદી નામ મોટાભાગના લોકો નહીં જાણતા હોય

મોટાભાગના લોકો નહીં જાણતા હોય હિંદી નામ

Credit: social-media

હેલિકોપ્ટર શબ્દથી આપણે સહુ વાકેફ છીએ. કેટલાકે તેની સવારી પણ કરી હશે

હેલિકોપ્ટર

Credit: social-media

પરંતુ શું તમે જાણો છો હેલિકોપ્ટરને હિંદીમાં શું કહે છે?

હેલિકોપ્ટરનું હિંદી નામ

Credit: social-media

હેલિકોપ્ટરને હિંદીમાં ઉદગ્રવિમાન કહે છે, ખરેખર આ નામ તમે પહેલીવાર જ સાંભળ્યુ હશે

ઉદગ્રવિમાન

Credit: social-media