29/10/2023
શું છે શરિયા કાયદો, જેના અંતર્ગત કતારમાં અપાય છે સજા
કતારમાં ભારતીય નૌસેનાના 8 પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા અપાઈ છે
કતારની કોર્ટે આ તમામ અધિકારીઓ પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે
જેના કારણે કતાર અને ત્યાંનો કાયદો શરિયા ફરીથી ચર્ચામાં આવ્યો છે
અહીં ક્લિક કરો
કતારમાં રાષ્ટ્રીય સુરક્ષા અને જાસૂસી મામલે મૃત્યુદંડની સજા આપવામાં આવે છે
કતાર એક મુસ્લિમ દેશ છે અને ત્યાં લગભગ 76 ટકા લોકો મુસ્લિમ ધર્મ પાળે છે
કતારમાં શરિયા કાયદો લાગુ પડે છે, જે અંતર્ગત આરોપીઓને સજા આપવામાં આવે છે
શરિયા કાયદામાં કોયડા ફટકારવાથી લઈને ફાંસીની સજા આપવામાં આવે છે
અતિ ખતરનાક છે બ્રેઈન સ્ટ્રોક, જાણો તેના લક્ષણો
અહીં ક્લિક કરો