અતિ ખતરનાક છે બ્રેઈન સ્ટ્રોક, જાણો તેના લક્ષણો

29 October 2023

TV9 HINDI

બ્રેન સ્ટ્રોક એક ગંભીર સમસ્યા છે. આ મગજની અંદર અચાનક આવનારો એક હુમલો છે, જેના કારણે મગજ કામ કરવાનુ બંધ કરી દે છે

ગંભીર સમસ્યા

જ્યારે મગજ સુધી લોહીનું પરિભ્રમણ કરનારી ધમનીઓમાં બ્લોકેજ આવી જાય છે તો મસ્તિષ્ક સુધી ઓક્સિજન અને લોહી નથી પહોંચી શક્તુ.

શું છે કારણ 

બ્રેન સ્ટ્રોકના કારણે માણસનો જીવ પણ જઈ શકે છે. આથી તેના શરૂઆતના લક્ષણો અને સારવાર માટે જાણવુ જરૂરી છે.

જાણો લક્ષણો

જો તમને હાથ-પગમાં નબળાઈ લાગે  તો તેને જરા પણ હળવાશથી ન લેશો, તેના માટે તુરંત કોઈ ડૉક્ટરની સલાહ લો.

નબળાઈ અનુભવવી

બોલવામાં મુશ્કેલી આવવી તેમજ સ્પર્શની અનુભૂતિ ઓછી થવી એ પણ બ્રેન સ્ટ્રોકનું લક્ષણ છે. આ લક્ષણોને જરાપણ નજરઅંદાજ ન કરો

બોલવામાં મુશ્કેલી

ક્યારેક ક્યારે માથામાં દુ:ખાવો થવો સામાન્ય છે. પરંતુ જો તમને અસહ્ય માથાના દુ:ખાવો હોય તો તે બ્રેન સ્ટ્રોકનું લક્ષણ છે. 

માથામાં દુ:ખાવો

 જો તમને ચક્કર આવતા હોય તો તે પણ બ્રેન સ્ટ્રોકનો સંકેત છે 

ચક્કર આવવા

બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો, કોલેસ્ટ્રોલનું ધ્યાન રાખો, વર્કઆઉટ કરવાનુ શરૂ કરો, સંતુલિત ડાઈટ ફોલો કરો

કેવી રીતે બચશો

ધનતેરસ પર આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખો, ધનની દેવી લક્ષ્મીની કૃપા તમારી સાથે રહેશે

28 October 2023

Courtesy : Instagram