(Credit Image : Getty Images)

27 June 2025

પારદ શિવલિંગ શું છે, તેને ઘરમાં રાખવાથી શું લાભ મળે છે?

2025માં 25 જુલાઈથી શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે.

શ્રાવણ મહિનો 2025

શ્રાવણ મહિનામાં લોકો ઘરમાં શિવલિંગની પૂજા કરવા માટે પારદ શિવલિંગ લાવે છે.

પારદ શિવલિંગ

પારદ શિવલિંગ એટલે કે જે પારદ અને ચાંદીના મિશ્રણથી બનેલું હોય તેને પારદ શિવલિંગ કહેવામાં આવે છે.

પારદ શિવલિંગ શું છે?

પારદ શિવલિંગ ઘરમાં રાખવાથી પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે.

ઘરમાં કેમ રાખવું?

તેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ છે.

ઘરમાં રાખવું શુભ

તેનાથી કોઈ પણ પ્રકારનો પૂજા દોષ થતો નથી.

પારદ શિવલિંગ શુભ છે

પારદ શિવલિંગ ચાંદી અને પારાથી બનેલું છે, તેથી જ તેને ગ્રહો માટે પણ ફળદાયી માનવામાં આવે છે.

તેને રાખવું ફળદાયી