(Credit Image : Getty Images)

03 Aug 2025

ગેસ પર ડાયરેક્ટ રોટલી શેકવાથી શું થાય છે?

ગેસ પર ડાયરેક્ટ રોટલી શેકવાથી તે ફુલે છે અને નરમ બને છે તેમજ જલદી શેકાઈ જાય છે. 

ફુલે છે અને નરમ

આંચ પર ડાયરેક્ટ રોટલી શેકવાથી તેનો સ્વાદ થોડો સ્મોકી બને છે.

સ્મોકી સ્વાદ

રોટલી સીધી શેકવાથી તે કરકરી બને છે અને તેનું પોષણ પણ ઓછું થઈ જાય છે.

કરકરી બને

જો વધારે ધ્યાન આપવામાં ન આવે તો તે બળી પણ જાય છે.

બળેલી રોટલી

કેટલાક લોકોને ડારેક્ટ શેકેલી રોટલીથી પેટમાં એસિડિટીની સમસ્યા થાય છે.

એસિડિટી

રોટલી કેટલી વાર તો ડાયરેક્ટ શેકવાથી બળી પણ જાય છે.

બળી જાય

જો આવી રોટલી રોજે જમવામાં આવે તો, બળેલો ભાગ શરીર માટે હાનિકારક બને છે.

હાનિકારક