દરરોજ હજારો લોકો પ્લેનમાં મુસાફરી કરે છે

20/12/2023

Image - Freepik

ફ્લાઈટમાં અમુક પ્રવૃત્તિઓ કે શબ્દો બોલવા પર પ્રતિબંધ છે

જો તમે મજાકમાં પણ આવા શબ્દો બોલો તો પણ જેલની સજા થઈ શકે છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલ્હી એરપોર્ટ પર આવો જ કિસ્સો બન્યો હતો

જૂન 2023માં એક વ્યક્તિએ ફોન પર વાત કરતી વખતે 'બોમ્બ' શબ્દ બોલ્યો હતો

જે બાજુમાં બેઠેલા વ્યક્તિએ સાંભળી લેતાં સુરક્ષા દળોને જાણ કરી હતી

સુરક્ષા દળોએ તાત્કાલિક ફ્લાઈટમાંથી ઉતારીને તપાસ કરી હતી

તેની પાસેથી કંઈ ન મળતાં જવા દીધો હતો, પરંતુ તેની ફ્લાઈટ છૂટી ગઈ હતી

અમેરિકામાં જો કોઈ બોમ્બથી પ્લેન ઉડાડવાની વાત કરે તો જેલની સજા થાય છે

આડા-અવળા મુકાયેલા સાયલેન્ટ ફોનને એક ટ્રિકથી મિનિટોમાં શોધી શકાશે