15 October  2024

Photo : Instagram

ટીવીનો ધમાકેદાર રિયાલિટી શો બિગ બોસ શરૂ થઈ ગયો છે

15 October  2024

Photo : Instagram

 બિગ બોસ 18નો પહેલો કેપ્ટન પણ નક્કી થઈ ચૂક્યો છે

Photo : Instagram

સીઝનનો પ્રથમ કેપ્ટન્સી ટાસ્ક પૂર્ણ થયો

Photo : Instagram

તો જાણો કોણ છે બિગ બોસ 18નો પહેલો કેપ્ટન

Photo : Instagram

અરફીન ખાન આ ટાસ્ક જીતીને ઘરનો પ્રથમ કેપ્ટન બન્યો

Photo : Instagram

 આ વખતે કેપ્ટનને ‘ટાઈમ ગોડ’ તરીકે ટેગ આપવામાં આવ્યો છે

Photo : Instagram

હૃતિક રોશનનો માઈન્ડ કોચ છે અરફીન ખાન

Photo : Instagram

અરફીન ખાન તેની પત્ની અને અભિનેત્રી સારા ખાન સાથે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરી છે

Photo : Instagram

અરફીન ખાન 2  જુડવા દિકરીઓનો પિતા છે

Photo : Instagram

અરફીન ખાન અને તેની પત્ની સારા દુબઈમાં રહે છે