આ એવિલ આઈ ઇન્સ્ટાગ્રામ ઇમોજીનું તુર્કી સાથે શું જોડાણ છે? જાણો
04 ઓક્ટોબર 2023
(Credit: pexels)
એવિલ આઈને 'બુરાઈની આંખ' કહેવામાં આવે છે. તેનો ઉપયોગ નજરબટ્ટુ તરીકે થાય છે
એવિલ આઈ
5000 વર્ષ પહેલા મેસોપોટેમિયાના એક શહેરમાં ખોદકામમાં અનેક તાવીજ મળી આવ્યા હતા
ખોદકામમાં મળી આવ્યા હતા તાવીજ
તેમાંથી કેટલાક અવશેષોમાં તે માટીની ગોળીઓના રૂપમાં જોવા મળી હતી. કહેવાય છે કે આ એવિલ આઈ છે
માટીની ગોળીઓ
આનો પુરાવો તુર્કીમાં પણ મળ્યો હતો. પ્રથમ વખત તે ચળકતી ઇજિપ્તીયન માટીમાંથી બનાવવામાં આવ્યું હતું
પુરાવા
તેને બનાવવાની શરૂઆત ઈ.વિ પૂર્વે 1500ની આસપાસ ભૂમધ્ય પ્રદેશમાં કાચના વેપારથી થઈ હતી
તે ક્યારે બનવાનું શરૂ થયું?
એવિલ આઈને વાદળી બનાવવા માટે તેને કોપર અને કોબાલ્ટમાં મૂકવામાં આવતું હતું અને તેને બાળવામાં આવતું હતું
વાદળી રંગ
તેનો ઉપયોગ ખરાબ નજરથી બચાવવા માટે બંગડી, બ્રેસલેટ અને ગળાનો હાર તરીકે પણ થાય છે.
શું છે ઉપયોગ?
એવિલ આઈને 'બુરાઈની આંખ' કહેવામાં આવે છે. તેનો ઉપયોગ નજરબટ્ટુ તરીકે થાય છે
તુર્કીની જનજાતી કરે છે ઉપયોગ
શું તમે તાજમહેલનું સાચું નામ જાણો છો ?
અહીં ક્લિક કરો