03/10/2023

દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે તાજમહેલ

તાજમહેલને પ્રેમની નિશાની તરીકે ઓળખવામાં આવે છે

Image - freepik

તાજમહેલને જોવા માટે વિશ્વભરમાંથી લોકો આવે છે

શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં બંધાવ્યો હતો તાજમહેલ

અહીંયા શાહજહાં અને મુમતાઝની કબરો પણ આવેલી છે

તાજ મહેલ મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે

તાજમહેલ આગરામાં યમુના નદીના કિનારે આવેલો છે

તાજમહેલનું સાચું નામ રૌઝા-એ-મુનાવરા છે

જેનો અર્થ થાય છે ચમકતો મકબરો

ભારતની એકમાત્ર જગ્યા, જ્યાં માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે