7 sep 2023
જાણો માખણ અને મિશ્રી ખાવાના શું છે ફાયદા
Courtesy : Social Media
જન્માષ્ટમીના તહેવારના દિવસે ભગવાન કૃષ્ણને ખાસ માખણ-મિશ્રીનો ભોગ ધરાવવામાં આવે છે.
જન્માષ્ટમીનો તહેવાર
માખણ-મિશ્રી ખાવુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
માખણમાં એન્ટી ઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધારે હોવાથી હાડકાં સ્ટ્રોંગ થાય છે.
હાડકાં મજબૂત બનશે
મિશ્રીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી લોહી વધારવામાં મદદરુપ થાય છે.
હિમોગ્લોબીન વધારવા કારગર
માખણ બ્રેન બુસ્ટર છે માખણમાં ઓમેગા-3 અને કેટલાક સારા ફેટ્સ હોવાથી મેમરીને બુસ્ટ કરે છે.
બ્રેન બુસ્ટર
માખણ-મિશ્રીમાં પાચનના ગુણ વધારે હોય છે. જેથી આનું સેવન કરવાથી ડાઈજેશન સારુ રહે છે.
પાચનમાં મદદરુપ
માખણ-મિશ્રી ખાવાથી ઈમ્યુનિટીમાં વધારો થાય છે. તેમજ વાયરલ ઈંફેકશન અને શરદી ઉધરસ થવાની શક્યતા ઓછી થાય છે.
ઈમ્યુનિટી બૂસ્ટર
જમીન પર સુવાથી અનેક બીમારીઓથી મળે છે રાહત, જાણો
અહીં ક્લિક કરો