જમીન પર સુવાથી અનેક બીમારીઓથી મળે છે રાહત

06 September 2023

આખો દિવસ કામ કર્યા બાદ હર કોઈ શાંતિની નિદ્રા ની શોધમાં હોય છે. જેના માટે મોટાભાગના લોકો બેડ ની પસંદગી કરતા હોય છે

પરંતુ તમે જાણો છો કે બેડ પર સુવાની જગ્યાએ જમીન પર સુવાથી અનેક ફાયદાઓ થાય છે

એક્સપર્ટનું કહેવું છે કે પહેલાના સમયમાં લોકો બેડ ની જગ્યાએ જમીન પર સુતા હતા. જેનાથી આરામદાયક નિંદ્રા અને તેની સાથે શરીર પણ સ્વસ્થ રહેતું હતું

જમીન પર સુવાથી કમર કે કુલ્હા ના દર્દને આરામ મળે છે. સાથે જ સવારે ઊઠીને તાજગીનો અહેસાસ થાય છે

ગરમીની ઋતુમાં જમીન પર સૂવું એ સૌથી શ્રેષ્ઠ સાબિત થાય છે. આનાથી શરીરને ઠંડક મળે છે અને આરામ પણ

રાત્રિ દરમિયાન જમીન પર સુવાથી તણાવ દૂર થાય છે. આવું કરવું બ્રેન હેલ્થ માટે ખૂબ ફાયદામંદ માનવામાં આવે છે

જમીન પર સુવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારી માત્રામાં થાય છે. જોકે આ કિડની અને મગજ બંનેના સેહત માટે ખૂબ સારું માનવામાં આવે છે

જમીન પર સુવાથી બોડી નું લચિલાપણું અને બોડી પોસ્ટર સરખું થાય છે. જમીન પર સુવાથી શરીરના તમામ અંગો વચ્ચે સરખું સંતુલન જળવાઈ રહે છે

ક્યારે જમીન પર સીધું નહીં સુવું જોઈએ. જમીન પર સુવા પહેલા ચટાઈ અથવા તો કોઈ પણ પતલુ કપડું પાથરીને સૂવું જોઈએ

પગ હલાવવાની આદત કેટલી સારી? જાણો શું કહે છે નવું સંશોધન