સ્કીન પર નારિયેળનું દૂધ લગાવવાથી શું ફાયદા થાય છે?
હળવી મીઠાશ ધરાવતું નારિયેળ ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તેમાંથી ઘણી વાનગીઓ પણ બને છે. નારિયેળ પાણી પીવાથી તાત્કાલિક એનર્જી વધે છે અને ઘણા ફાયદા પણ થાય છે.
નારિયેળ ગુણોનો ખજાનો
નારિયેળનું દૂધ વિગન લોકો માટે દૂધનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જ્યારે તેને પીવાની સાથે-સાથે સ્કીન પર લગાવવાથી પણ તમને ઉત્તમ પરિણામો મળે છે.
નારિયેળનું દૂધ અને સ્કીન
ચહેરા પર નાળિયેર તેલ લગાવવાથી કુદરતી રીતે ડીપ મોઇશ્ચરાઇઝિંગ થાય છે. જે તમારી ડ્રાય સ્કીનમાં નવું જીવન પણ લાવે છે અને ચહેરો બેબી સોફ્ટ બને છે.
ડીપ મોઇશ્ચરાઇઝિંગ
નાળિયેરનું દૂધ ખીલથી છુટકારો મેળવવામાં પણ ખૂબ મદદરૂપ છે. તે એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોથી ભરપૂર છે. તેથી તે બેક્ટેરિયાને વધતા અટકાવે છે અને ખીલ સામે રક્ષણ આપે છે
ખીલથી છુટકારો
નારિયેળનું દૂધ સ્વસ્થ પોષક તત્વોથી ભરપૂર છે અને તમારી ડેમેજ સ્કીનને સુધારવા અને સાજા કરવામાં મદદ કરે છે. તે ત્વચાની ઈલાસ્ટિસિટી જાળવવામાં પણ મદદ કરે છે.
સ્કીન સ્વસ્થ થશે
ત્વચા પર બળતરા એટલે આંખો નીચે અને તેની આસપાસના વિસ્તારોમાં હળવો સોજો. આનાથી તમે તમારી ઉંમર કરતા વૃદ્ધ દેખાઈ શકો છો. નારિયેળનું દૂધ આ સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ છે.
બળતરા ઓછી થશે
હળવી મીઠાશ ધરાવતું નારિયેળ ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તેમાંથી ઘણી વાનગીઓ પણ બને છે. નારિયેળ પાણી પીવાથી તાત્કાલિક એનર્જી વધે છે અને ઘણા ફાયદા પણ થાય છે.