કાળું મીઠું એટલે કે સંચળના ફાયદા જાણો છો તમે ?

Courtesy : socialmedia

02 જાન્યુઆરી 2024

કાળું મીઠું (સંચળ)ને હિમાલય સોલ્ટ તરીકે પણ ઓળખાય છે.

Courtesy : socialmedia

સંચળમાં સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જેવા અનેક પોષક તત્વો હોય છે.

Courtesy : socialmedia

સંચળ સેવન કરવાથી વ્યક્તિને એસિડિટી, ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓથી રાહત મળે છે. 

Courtesy : socialmedia

સંચળ યકૃતમાં પિત્તનું ઉત્પાદન નિયંત્રિત કરે છે, જેથી હાર્ટ બર્ન અને મેદસ્વીતા દૂર કરવામાં મદદ કરે છે.

Courtesy : socialmedia

જો તમને પાચનની સમસ્યા હોય તો તેમા પણ સંચળ ખૂબ ઉપયોગી છે.

Courtesy : socialmedia

કોલેસ્ટરોલને નિયંત્રિત કરવામાં મદદગાર છે. તે કુદરતી રીતે લોહી પાતળુ કરવામાં પણ ઉપયોગી છે

Courtesy : socialmedia

જો કોઈ વ્યક્તિ દરરોજ થોડી માત્રામાં સંચળનું સેવન કરે તો બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે. 

Courtesy : socialmedia

ફ્રુટ્સ, સલાડ, રાયતા અને શિકંજી જેવી વસ્તુમાં તમે સંચળ એડ કરી તેનું સેવન કરી શકો છો

Courtesy : socialmedia

અયોધ્યા રામ નગરીમાં ફેમસ છે આ સ્ટ્રીટ ફુડ્સ, જાવ તો જરુર ટ્રાય કરજો

Courtesy : socialmedia