અયોધ્યા નગરી આ વાનગીઓ માટે પણ પ્રખ્યાત છે, શું તમે જાણો છો?

Courtesy : socialmedia

01 જાન્યુઆરી 2024

જ્યારે પણ અયોધ્યાની વાત થાય છે ત્યારે રામ મંદિરની ચર્ચા ચોક્કસ થાય છે.

Courtesy : socialmedia

અયોધ્યા નગરીનું સાથે લોકોની ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલી છે.

Courtesy : socialmedia

પરંતુ અયોધ્યા માત્ર રામ મંદિર માટે જ નહીં પરંતુ સ્ટ્રીટ ફૂડ, મીઠાઈઓ અને પરંપરાગત વાનગીઓ માટે પણ પ્રખ્યાત છે. 

Courtesy : socialmedia

જો તમે પણ અયોધ્યા જવાના છો, તો અહીંની પ્રખ્યાત આલૂ ચાટ ચોક્કસ ખાઓ. આ મસાલેદાર ચાટને અયોધ્યા કી ચાટ પણ કહેવામાં આવે છે.

Courtesy : socialmedia

અયોધ્યા આવો ત્યારે રાયતા સાથે વેજ બિરયાની ખાવાનું ના ભૂલતા, આ પણ અહીંનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે.

Courtesy : socialmedia

અયોધ્યાની રબડી ખૂબ પ્રખ્યાત છે. અહીં રબડીમાં વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ, કેસર વગેરે ઉમેરવામાં આવે છે.

Courtesy : socialmedia

અહીંની દાળની કચોરી લાજવાબ હોય છે જેને ફુદીનાની ચટણી સાથે ખાવામાં આવે છે.

Courtesy : socialmedia

અયોધ્યામાં ખાસ પ્રકારના લાડુ બનાવવામાં આવે છે. આ લાડુનો સ્વાદ એકવાર ચાખી લીધો તો તેની સામે તમામ મિષ્ટાન ફિકા લાગશે

Courtesy : socialmedia

સવારે ઉઠતાની સાથે જ નાસ્તો કરતા પહેલા શું ખાવું?

Courtesy : socialmedia