29 ફેબ્રુઆરી 2024

કુલદીપ યાદવ સાથે  થયો અન્યાય?

BCCIએ નવો  સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ  જાહેર કર્યો

Pic Credit - BCCI cricket

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં  30 ખેલાડીઓને  સામેલ કરવામાં આવ્યા

Pic Credit - BCCI cricket

30 ખેલાડીઓમાં  કુલદીપ યાદવ  પણ સામેલ

Pic Credit - BCCI cricket

કુલદીપ યાદવને  B ગ્રેડમાં સામેલ  કરવામાં આવ્યો

Pic Credit - BCCI cricket

કુલદીપ યાદવને  3 કરોડ રૂપિયા  સેલરી મળશે

Pic Credit - BCCI cricket

કુલદીપ યાદવના કોચે નારાજગી વ્યક્ત કરી

Pic Credit - BCCI cricket

કપિલ પાંડેના મતે  કુલદીપને A ગ્રેડમાં  સ્થાન મળવું જોઈતું હતું 

Pic Credit - BCCI cricket

કુલદીપનું દરેક ફોર્મેટમાં  સારું પ્રદર્શન રહ્યું છે

Pic Credit - BCCI cricket

જયસ્વાલની એન્ટ્રી, રિષભ પંતનું ડિમોશન, BCCI કોન્ટ્રાક્ટમાં કોને થયો ફાયદો, કોનું પત્તું કપાયું?