28 ફેબ્રુઆરી 2024

BCCIએ  આ ખેલાડીઓનું કર્યું પ્રમોશન-ડિમોશન

BCCIએ ખેલાડીઓના  સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત

Pic Credit - BCCI cricket

30 ખેલાડીઓનો  સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સમાવેશ

Pic Credit - BCCI cricket

શ્રેયસ, ઈશાન, પુજારા, ઉમેશ, ધવન, ચહલને ન મળ્યો કોન્ટ્રાક્ટ

Pic Credit - BCCI cricket

સિરાજ-શુભમન-કેએલ રાહુલ B થી C ગ્રેડમાં પ્રમોટ થયા

Pic Credit - BCCI cricket

કુલદીપ યાદવ  C થી B ગ્રેડમાં પ્રમોટ થયો

Pic Credit - BCCI cricket

રિષભ પંત-અક્ષર પટેલ  A થી B ગ્રેડમાં સામેલ

Pic Credit - BCCI cricket

યશસ્વી, રિંકુ, તિલક, ઋતુરાજને પહેલીવાર મળ્યો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ

Pic Credit - BCCI cricket

યશસ્વી જયસ્વાલને  B ગ્રેડમાં સામેલ  કરવામાં આવ્યો

Pic Credit - BCCI cricket

BCCIએ સરફરાઝ ખાન- ધ્રુવ જુરેલને કેમ ન આપ્યો કોન્ટ્રાક્ટ? આ છે મોટું કારણ