આ સુંદરીની આંખ પાછળ પાગલ છે ફેન્સ

Courtesy : Instagram

01 January, 2023 

વેબ સીરિઝ 'ગ્રહણ'માં 'મનુ'નું પાત્ર ભજવનાર વામિકા ગબ્બી આ દિવસોમાં ચર્ચામાં છે.

Courtesy : Instagram

પોતાના અભિનયના કારણે તે તેના ચાહકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવવામાં સફળ રહી છે.

Courtesy : Instagram

વામિકાના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે. 

Courtesy : Instagram

લોકો તેની એક્ટિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Courtesy : Instagram

વામિકા તેની ફિટનેસ પર પણ ખાસ ધ્યાન આપે છે. 

Courtesy : Instagram

ફેન્સ તેની આંખો જોવા માટે તલપાપડ થાય છે. 

Courtesy : Instagram

અભિનેત્રીની આંખ એક દમ આકર્ષણ છે. 

Courtesy : Instagram

વામિકા તેના બોલ્ડ લુક માટે ખૂબ જાણીતી છે. 

Courtesy : Instagram

તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી બોલ્ડ તસવીરો શેર કરી છે.

Courtesy : Instagram

સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેના ખૂબ વખાણ કરે છે.

Courtesy : Instagram

વામિકાનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ગ્લેમરસ ફોટાઓથી ભરપૂર છે.

Courtesy : Instagram

33 વર્ષની ઉંમરે દુલ્હન બનશે રકુલ પ્રીત, લગ્નની તારીખ જાહેર!