33 વર્ષની ઉંમરે દુલ્હન બનશે રકુલ પ્રીત

Courtesy : Instagram

01 January, 2023 

સોશિયલ મીડિયા પર રકુલ પ્રીત સિંહના લગ્નની તારીખ ફરી રહી છે.

Courtesy : Instagram

રકુલ પ્રીત સિંહ વિશે સમાચાર આવી રહ્યા છે કે અભિનેત્રી આ વર્ષે એટલે કે 2024માં લગ્ન કરી શકે છે. 

Courtesy : Instagram

વર્ષ 2024 શરુ થતાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક લગ્નના સમાચાર સામે આવ્યા છે.

Courtesy : Instagram

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રકુલ પ્રીત ફેબ્રુઆરીમાં બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન કરશે.

Courtesy : Instagram

હાલમાં રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બેંગકોકમાં સાથે રજાઓ માણી રહ્યા છે.

Courtesy : Instagram

જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહના લગ્નનનું વેડિંગ વેન્યુ અને લગ્નની તારીખનો પણ ખુલાસો થઈ ચૂક્યો છે.

Courtesy : Instagram

રકુલ અને જેકી 22 ફ્રેબુઆરીના રોજ ગોવામાં લગ્ન કરી રહ્યા છે.

Courtesy : Instagram

જેકી ભગનાનીએ રકુલ પ્રીત સિંહના જન્મદિવસ પર ઈન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી

Courtesy : Instagram

જોકે જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Courtesy : Instagram

સાઉથની સની લિયોનીનું ચમક્યું નસીબ, ખરીદ્યું કરોડોનું 'ડ્રીમ હાઉસ'