ભારતીય પાસપોર્ટ પર કયા દેશોના વિઝા સરળતાથી મળી જાય છે ?, જાણો અહીં
06 october 2023
અમુક દેશોમાં ભારતીય પાસપોર્ટ પર વિઝા મળી જવામાં સરળતા રહે છે.
સિંગાપોર માટે ઈ-વિઝા સરળતાથી એપ્લાય કરી શકાય છે, અરજી કર્યા પછી, પાસપોર્ટ પર માત્ર 30 દિવસમાં વિઝા મૂકવામાં આવે છે.
દુબઈ આવતા ભારતીય નાગરિકો અહીં લગભગ 6 મહિના સુધી રહી શકે છે, પણ તે વિઝા યુએસએ દ્વારા જાહેર કરેલા હોવા જોઈએ
તુર્કીમાં ભારતીયોને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપવામાં આવી છે. પ્રવાસીઓ અને વેપારી પ્રવાસીઓને 24 કલાકની અંદર ઈ-વિઝા મળે છે
વિયતનામમાં ભારતીયોને વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ છે. જો કે, વિઝા ઓન અરાઈવલ માટે તમારી પાસે મંજૂરી પત્ર હોવો જરૂરી છે.
એવું માનવામાં આવે છે કે જો દસ્તાવેજો સાચા હોય તો ભારતીયોને એક અઠવાડિયામાં તેમના મેઇલમાં દક્ષિણ આફ્રિકાના વિઝા મળી જાય છે.
કેન્યામાં ભારતીયો અહીં 30 થી 90 દિવસના ઈ-વિઝા માટે અરજી કરી શકે છે. પાસપોર્ટ છ મહિના માટે માન્ય હોવો જોઈએ.
થાઈલેન્ડ જતા ભારતીયોને વિઝા ઓન અરાઈવલ (VOI)ની સુવિધા મળે છે. જેના પર તમે લગભગ 30 દિવસ રહી શકો છો.
ભારતની બિરયાની ખાઈ પાકિસ્તાનને ભુલી ગઈ બાબર આઝમની ટીમ
અહીં ક્લિક કરો