પાકિસ્તાનના ખેલાડીઓ હાલમાં હૈદરાબાદમાં વર્લ્ડકપની તૈયારી કરી રહ્યા છે

04 october 2023

Photo : tv9hindi

હૈદરાબાદમાં પાકિસ્તાનની ટીમનું શાનદાર સ્વાગત કરાયું

04 october 2023

Photo : tv9hindi

પાકિસ્તાનના દરેક ખેલાડી આ સ્વાગતથી ખુબ જ ખુશ જોવા મળ્યા હતા

04 october 2023

Photo : tv9hindi

હૈદરાબાદમાં મહેમાનગતિનો ભરપૂર આનંદ માણ્યો

04 october 2023

Photo : tv9hindi

પાકિસ્તાનના ખેલાડી હૈદરાબાદની બિરયાનીના ચાહક થયા

04 october 2023

Photo : tv9hindi

પાકિસ્તાની ખેલાડીઓ ભારતીય ફૂડના વખાણ કરી રહ્યા છે.

04 october 2023

Photo : tv9hindi

હારિસ રુફફ કરાંચીની બિરયાનીને સ્વાદિષ્ટ કહી

04 october 2023

Photo : tv9hindi

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ બન્યા ભારતીય વાનગીના દિવાના

04 october 2023

Photo : tv9hindi

Haris Rauf હૈદરાબાદી બિરયાનીને 10માંથી 20 નંબર આપ્યા

04 october 2023

Photo : tv9hindi

  World cupમાં ભારતીય ટીમ માટે આ બોલર્સે લીધી છે સૌથી વધારે વિકેટ