28 ડિસેમ્બર 2023

વીરેન્દ્ર સેહવાગના  પુત્રની ફટકાબાજી

Pic Credit - BCCI

Pic Credit - BCCI

દિલ્હીમાં સેહવાગના  પુત્રની ધમાકેદાર બેટિંગ

Pic Credit - BCCI

આર્યવીર સેહવાગ  વિજય મર્ચન્ટ ટ્રોફીમાં  રમી રહ્યો છે

Pic Credit - BCCI

દિલ્હી તરફથી રમતા આર્યવીરનું દમદાર પ્રદર્શન

Pic Credit - BCCI

આર્યવીર સેહવાગે  યુપી સામે 82 રનની  ઈનિંગ રમી

Pic Credit - BCCI

આર્યવીરે તેની ઈનિંગમાં  13 ચોગ્ગા 13 છગ્ગા ફટકાર્યા

Pic Credit - BCCI

આર્યવીર સેહવાગની ટીમે  362 રન બનાવ્યા

Pic Credit - BCCI

વીરેન્દ્ર સેહવાગની જેમ જ ઓપનિંગ બેટિંગ કરે છે આર્યવીર

Pic Credit - BCCI

આર્યવીરને પિતાની જેમ આક્રમક બેટિંગ કરવી  પસંદ છે  

વર્ષ 2023માં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનોમાં વિરાટ ટોપ પર