27 ડિસેમ્બર 2023

વર્ષ 2023માં  ભારતના 9 બેટ્સમેનોએ સદી ફટકારી

Pic Credit - ICC

Pic Credit - ICC

વર્ષ 2023માં  સૌથી વધુ સદી  કોહલીના નામે રહી

Pic Credit - ICC

કિંગ કોહલીએ  વર્ષ 2023માં કુલ  8 સદી ફટકારી

Pic Credit - ICC

વર્ષ 2023માં  શુભમન ગિલે  7 સદી ફટકારી હતી

Pic Credit - ICC

કેપ્ટન રોહિત શર્મા  4 સદી ફટકારવામાં  સફળ રહ્યો

Pic Credit - ICC

શ્રેયસ અય્યરે આ વર્ષે  કુલ 3 સદી  ફટકારી હતી

Pic Credit - ICC

સૂર્યકુમાર યાદવ, KL રાહુલ, યશસ્વી જયસ્વાલે  2-2 સદી ફટકારી

Pic Credit - ICC

ઋતુરાજ ગાયકવાડ,  સંજુ સેમસને  એક-એક સદી નોંધાવી

Pic Credit - ICC

વિરાટ, રોહિત, શ્રેયસ, રાહુલે વર્લ્ડ કપમાં પણ  સદી ફટકારી હતી

પાકિસ્તાની ફેન્સ પોતાના જ દેશની ક્રિકેટ મેચ જોઈ શકતા નથી, જાણો શું છે કારણ?