18 નવેમ્બર 2023

અમદાવાદમાં  રવિવારે જામશે સેલિબ્રિટીઓનો જમાવડો

Pic Credit - ICC cricket 

Pic Credit - ICC cricket 

માસ્ટર બ્લાસ્ટર  સચિન તેંડુલકર ફાઈનલ મેચમાં રહેશે હાજર

Pic Credit - Bollywood  

સદીના મહાનાયક  અમિતાભ બચ્ચન આવી  શકે છે અમદાવાદ

સુપરસ્ટાર રજનીકાંત  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોશે વર્લ્ડ કપ ફાઈનલ

Pic Credit - Bollywood  

Pic Credit - ICC cricket 

પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી ફાઈનલ જોવા અમદાવાદમાં હાજર રહેશે

Pic Credit - ICC cricket 

હાર્દિક પંડયા અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયાની  ફાઈનલ જોશે

યુઝવેન્દ્ર ચહલ  પત્ની ધનશ્રી સાથે  સ્ટેડિયમમાં મેચ નિહાળશે

Pic Credit - Bollywood  

અનુષ્કા શર્મા વિરાટને સ્ટેડિયમમાં સપોર્ટ કરવા હાજર રહેશે

Pic Credit - Bollywood  

કેએલ રાહુલની પત્ની  આથિયા શેટ્ટી અમદાવાદમાં ફાઈનલ મેચ નિહાળશે

Pic Credit - Bollywood  

વર્લ્ડ કપમાં ભારત પર ભારી પડ્યું છે ઓસ્ટ્રેલિયા, ફાઈનલનો રેકોર્ડ છે વધુ ખતરનાક