2 એપ્રિલ 2024

IPLમાં વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ

કોહલીને રેકોર્ડ તોડવા અને બનાવવાની આદત પડી ગઈ છે

Pic Credit -  IPL

લખનૌ સામે રમવા બેંગલુરુના મેદાનમાં ઉતરતા જ  કોહલીએ રચ્યો ઈતિહાસ

Pic Credit -  IPL

કોહલી બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 100 મી T20 મેચ પૂર્ણ કરી

Pic Credit -  IPL

એક મેદાન પર 100 T20 મેચ રમનાર પ્રથમ ભારતીય  ખેલાડી બન્યો

Pic Credit -  IPL

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં  કોહલીએ 40ની એવરેજથી 3200થી વધુ રન બનાવ્યા છે

Pic Credit -  IPL

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોહલીએ 25 ફિફ્ટી  ફટકારી છે

Pic Credit -  IPL

બેંગલુરુમાં કોહલીએ  ચાર T20 સેન્ચુરી  ફટકારી છે

Pic Credit -  IPL

વિરાટ કોહલીના બેંગલુરુમાં આંકડા અને રેકોર્ડ શાનદાર

Pic Credit -  IPL

IPL 2024ની આ મેચનું શેડ્યૂલ બદલાશે, પોલીસે હાથ ઊંચા કરી દીધા!