31 માર્ચ 2024

IPL 2024ના શેડ્યૂલમાં બદલાવ સંભવ!

ઈન્ડિયન પ્રીમિયર લીગના શેડ્યૂલમાં ફરી બદલાઈ શકે છે

Pic Credit -  IPL

કોલકાતા અને રાજસ્થાનના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે

Pic Credit -  IPL

KKR-RRની મેચ  17 એપ્રિલે યોજાવાની છે

Pic Credit -  IPL

પોલીસ આ મેચમાં  સુરક્ષા આપવાની ના પાડી

Pic Credit -  IPL

17 એપ્રિલે રામ-નવમીનો તહેવાર છે

Pic Credit -  IPL

ચૂંટણી અને રામ નવમી વચ્ચે સુરક્ષા આપવી મુશ્કેલ

Pic Credit -  IPL

KKR-RRની મેચ  16 અથવા 18 તારીખે  શિફ્ટ કરી શકાય

Pic Credit -  IPL

BCCI માટે મેચનું શેડ્યૂલ બદલવું આસાન નહીં હોય

Pic Credit -  IPL

લાઈવ મેચમાં હાર્દિક પંડ્યા જુઠ્ઠું બોલ્યો, મુંબઈ ફેન્સે રોહિતનું નામ લઈને ચીડવ્યો