26 ડિસેમ્બર 2023

પાકિસ્તાનના  ક્રિકેટ ફેન્સ છે નિરાશ

Pic Credit - ICC

Pic Credit - ICC

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ચાલી રહે છે  ટેસ્ટ સિરીઝ

Pic Credit - ICC

મેલબોર્નમાં ચાલી રહી છે બોક્સિંગ ડે ટેસ્ટ

Pic Credit - ICC

પાકિસ્તાની ફેન્સ  નથી જોઈ શકતા  ટેસ્ટ મેચ

Pic Credit - ICC

પાકિસ્તાનમાં મેચનું  લાઈવ પ્રસારણ જ નથી  થઈ રહ્યું

Pic Credit - ICC

પાકિસ્તાન સરકારના નિર્ણયના કારણે  ફેન્સ થયા નિરાશ

Pic Credit - ICC

પાકિસ્તાન સરકારે કોઈ પણ ચેનલ પર ઓનલાઈન બેટિંગની જાહેરાત ન બતાવવા જણાવ્યું

Pic Credit - ICC

પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા મેચમાં બેટિંગ કંપનીના હોલ્ડિંગ લાગ્યા છે

Pic Credit - ICC

બેટિંગ કંપનીના હોલ્ડિંગના કારણે પાકિસ્તાનમાં મેચ ટેલિકાસ્ટ નથી થઈ રહી

કેપ્ટન કેએલ રાહુલ ખેલાડીઓ માટે છે Lucky, જ્યારે કમાન સંભાળી ત્યારે બન્યા રેકોર્ડ