18 માર્ચ 2024

સુપરહીટ છે  વિરાટ કોહલીની  cool ટી-શર્ટ

વિરાટ કોહલીનું  ભારતમાં કમબેક

Pic Credit - BCCI

IPL 2024માં  ભાગ લેવા પહોંચ્યો  કોહલી

Pic Credit - BCCI

RCB પ્રેક્ટિસ કેમ્પમાં  જોડાતા પહેલા એરપોર્ટ પર સ્પોટ થયો વિરાટ કોહલી

Pic Credit - BCCI

વિરાટ કોહલી  ખાસ ટી-શર્ટ પહેરીને  એરપોર્ટ પહોંચ્યો

Pic Credit - BCCI

કોહલીએ આ ટી-શર્ટનો ફોટો સોશિયલ મીડિયા પર  પોસ્ટ કર્યો

Pic Credit - BCCI

ટી-શર્ટ પર લખ્યું હતું- "DAD"

Pic Credit - BCCI

ફેન્સને વિરાટની આ ટી-શર્ટ ખૂબ જ પસંદ પડી છે

Pic Credit - BCCI

'ડક ડક ગુઝ" બ્રાન્ડની આ  ટી-શર્ટ કિંમતની કિંમત છે  5 હજાર રૂપિયા

Pic Credit - BCCI

IPL 2024 પહેલા મહાકાલના શરણમાં પહોંચ્યો આ ભારતીય ક્રિકેટર