મહાકાલના શરણમાં ગુજરાત ટાઈટન્સનો ખેલાડી

16 માર્ચ 2024

ઉમેશ યાદવ IPL 2024માં ગુજરાત ટાઈટન્સ  તરફથી રમશે

Pic Credit - BCCI

IPL 2024 શરૂ થવાના  6 દિવસ પહેલા  પહોંચ્યો ઉજ્જૈન

Pic Credit - BCCI

ઉજ્જૈનમાં  શ્રી મહાકાલેશ્વર મંદિરમાં  કરી પૂજા  

Pic Credit - BCCI

પત્ની તાન્યા સાથે  મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો 

Pic Credit - BCCI

વહેલી સવારે  ભસ્મ આરતીનો  લીધો લાભ

Pic Credit - BCCI

ચાંદી દ્વારથી  ભગવાન શિવના  કર્યા દર્શન

Pic Credit - BCCI

એક વર્ષમાં ત્રીજી વાર મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો

Pic Credit - BCCI

ગુજરાત ટાઈટન્સ  ફ્રેન્ચાઈઝીએ  5.80 કરોડમાં ખરીદ્યો

Pic Credit - BCCI

T20 વર્લ્ડ કપ માટે ICCની મોટી જાહેરાત, ટૂર્નામેન્ટની વચ્ચે બદલાશે આ ખાસ નિયમ