'સુપર ફિટ' વિરાટ કોહલી
'યો-યો' ટેસ્ટમાં પાસ
Pic credit - Freepik
ટીમ ઈન્ડિયાના ફિટ ખેલાડીઓમાં સૌથી પહેલું નામ વિરાટ કોહલીનું છે.
વિરાટ કોહલી મેદાનમાં દમદાર બેટિંગ અને આક્રમક ગેમની સાથે તેની ફિટનેસને લઈ હંમેશા ચર્ચામાં હોય છે.
વિરાટ કોહલી મેદાનમાં દમદાર બેટિંગ અને આક્રમક ગેમની સાથે તેની ફિટનેસને લઈ ચર્ચામાં હોય છે.
કોહલી દેશ વિદેશના અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.
વિરાટ કોહલીએ એશિયા કપ પહેલા યોજયેલ કેમ્પમાં ભાગ લીધો હતો અને યો-યો ટેસ્ટ પાસ કરી હતી
કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી.
વિરાટ કોહલી યો-યો ટેસ્ટમાં ફેઈલ થવાથી માંડ બચ્યો હતો, તેનો યો-યો ટેસ્ટ સ્કોર 17.2 રહ્યો હતો.
ભારતીય ટીમમાં યો-યો ટેસ્ટમાં પાસ થવાનો સ્કોર 17.1 છે અને કોહલીએ 0.1 અંક વધુ હાંસલ કર્યો હતો.
વિરાટનો અત્યાર સુધીનો બેસ્ટ યો-યો ટેસ્ટ સ્કોર 19 છે અને કોહલી વિશ્વના ફિટેસ્ટ એથ્લીટમાં એક છે.
વર્લ્ડ કપ અને એશિયા કપમાં વિરાટ કોહલીના બેટિંગ ઓર્ડરને લઈ ચર્ચા, જાણો કયા નંબર પર વિરાટ છે 'સુપર હિટ'
અહી ક્લિક કરો